Home » photogallery » entertainment » HEMA MALINI BIRTHDAY SPECIAL KNOW HER NETWORTH AND CAR COLLECTION MP

Hema Malini B'Day: 72ની થઇ 'ડ્રિમ ગર્લ' જાણો કેટલી પ્રોપર્ટીની છે માલિકન, જુઓ તેમની ભવ્ય લાઇફ સ્ટાઇલ

હેમા માલિની (Hema Malini) એક સમયે બોલિવૂડની સૌથી ટોપ એક્ટ્રેસમાંની એક હતી. તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ રક્યું હતું. તે એટલી સુંદર છે કે, તેને ડ્રિમ ગર્લ કહેવામાં આવતી હતી. આજે હેમા માલિનીનો 72મો જન્મ દિવસ છે.