Home » photogallery » entertainment » HBD SONU SOOD FANS CELEBRATE REAL LIFE HEROS BIRTHDAY PHOTOS AP

HBD sonu sood: ફેન્સે ધમાકેદાર અંદાજમાં ઉજવ્યો રિયલ લાઈફ હીરોનો બર્થડે, PHOTOS

HBD sonu sood: સોનૂ સૂદને બર્થડે વિશ કરવા માટે ઘરની બહાર જમા થયા હતા. ફેંસમાં દરેક ઉંમના લોક અને યુવતીઓનો સમાવેશ થયો હતો. ફેંસ સોનૂની એક ઝલક મેળવવા માટે બેકરાર હતા.