HBD KRITI SANON:'Mimi'ની રિલીઝ સાથે ઉજવ્યો જન્મ દિવસ, જુઓ PHOTOS
કૃતિ સેનન (Kriti Sanon)નાં જન્મ દિવસનાં એક દિવસ પહેલાં જ તેની અપકમિંગ ફિલ્મ 'મિમી' (Mimi) રિલીઝ થઇ ગઇ છે. અને આજે 27 જુલાઇનાં તેનો 31મો જન્મ દિવસ (Kriti Sanon Birthday) છે. તેથી તેની ખુશી બેવડી થઇ ગઇ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કૃતિ સેનન આજે તેનો (Kriti Sanon Birthday) 31મો જન્મ દિવસ ઉજવી રહી છે. આ તસવીરોમાં કૃતિ સુંદર કલરફૂલ ડ્રેસ પહેરેલી નજર આવે છે જેમાં તે ખુબજ ખુશ દેખાઇ રહી છે. (PHOTO-VIRAL BHAYANI)
2/ 10
ફિલ્મ 'મિમી'ની રિલીઝે બર્થડે સેલિબ્રેશનની ખુશી બેવડી કરી દીધી છે. બર્થડે સેલિબ્રેશનમાં એક્ટ્રેસની ફિલ્મમાં ઘણાં લોકો શામેલ થયા હતાં. (PHOTO-VIRAL BHAYANI)
विज्ञापन
3/ 10
કૃતિની ડ્રેસ, કેક અને બેકગ્રાઉન્ડ બધુ અંદરો અંદર મેચ થઇ રહ્યું હતું. અને આ સમયે ડેકોરેશન પણ ઘણું જ સુંદર હતું. (PHOTO-VIRAL BHAYANI)
4/ 10
કૃતિ સેનને તેનાં ખુશનુમા અંદાજ અને અભિનયથી દર્શકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી છે. (PHOTO-Viral Bhayani)
5/ 10
ફિલ્મ 'મિમી' નક્કી સમયનાં ચાર દિવસ પહેલાં જ રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ નેટફ્લિક્સ (Netflix) અને જિયો સિનેમા (JioCinema) પર સ્ટ્રીમ થઇ રહી છે. ફિલ્મ 30 જુલાઇનાં રિલીઝ થવાની છે. (PHOTO-Viral Bhayani)
विज्ञापन
6/ 10
કૃતિએ બોલિવૂડમાં કોઇપણ કનેક્શન વગર પોતાનું સ્થાન બનાવ્યું છે. તે થોડા સમયમાં જ ઘણાં મોટા સ્ટાર્સ અને નિર્દેશકોની સાથે કામ કરી ચૂકી છે. (PHOTO-Viral Bhayani)
7/ 10
કૃતિએ ફિલ્મ 'હીરોપંતી'થી બોલિવૂડમાં કદમ મુક્યો હતો. તેને આ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો. (PHOTO-Viral Bhayani)
8/ 10
સોશિયલ મીડિયા પર કૃતિનાં આશરે 50 મિલિયન ફોલોઅર્સ છે. (PHOTO-Viral Bhayani)
विज्ञापन
9/ 10
કૃતિની ફિલ્મ 'બરેલી કી બર્ફી' (2017) અને 'લુકા ચુપ્પી' (2019)થી લોકપ્રિયતા મેળવી છે. બંને જ ફિલ્મોનાં દર્શકોને ખુબજ પસંદ કરવામાં આવ્યાં હતાં. (PHOTO-Viral Bhayani)