Home » photogallery » entertainment » HAVE YOU SEEN PILLOW DRESS OF SINGER NEHA KAKKAR ON SOCIAL MEDIA VZ

અરે આ શું! નેહા કક્કરે તકિયાનો ડ્રેસ બનાવ્યો? પ્રશંસકોએ કહ્યું, 'નેહા ચાંદનો ટૂકડો'

નેહા કક્કરનો આ નવો લૂક તેના પ્રશંસકોને ખૂબ પસંદ પડી રહ્યો છે, એક યૂઝરે લખ્યું, 'નેહા ચાંદનો ટૂકડો' છે.