Home » photogallery » entertainment » HAPPY MARRIAGE ANNIVERSARY SAIF ALI KHAN KAREENA KAPOOR KHAN WHEN SHE THREATENED HER PARENTS TO RUN AWAY WITH SAIF ALI KHAN MP

Happy Anniversary Saif-Kareena: જ્યારે સૈફ માટે કરીનાએ તેનાં માતા-પિતાને આપી હતી ધમકી, કહ્યું હતું કે...

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) નાં પિતા રણધીર કપૂર (Randhir Kapoor) અને માતા બબીતાથી આ વાત કહી હતી કે, તે મીડિયા અને ઇન્ડસ્ટ્રીની ગ્લેમરસ લાઇફથીદૂર ગુપચુપ લગ્ન કરવાં માંગે છે. સૈફ અલી ખાન (Saif Ali khan) સાથે લગ્ન કરવા પર માતા પિતાનો વિરોધ ન હતો તેમનો વિરોધ સાદાઇથી લગ્ન કરવા પર