Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY VARUN DHAWAN 10 UNKNOWN FACTS ABOUT VARUN DHAWAN BG

Happy birthday Varun Dhawan: આ 10 રસપ્રદ વાતોથી જાણો કેવો છે વરુણ ધવન

Happy birthday Varun Dhawan: વરુણ ધવન આજે એટલે કે 24 એપ્રિલે પોતાનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. અભિનેતાનો જન્મ 24 એપ્રિલ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. વરુણના જન્મદિવસના ખાસ અવસર પર આજે અમે તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ જે ભાગ્યે જ લોકો જાણતા હશે.