Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY TWINKLE KHANNA USED TO BA A COOLIE BEFORE DABUT IN BOLLYWOOD KM

અક્ષયની પત્ની ડિમ્પલ માટે 'કુલી'નું કામ કરતી હતી, શું તમે જાણો છો મા-દીકરીનું આ સત્ય?

સુપરસ્ટાર રાજેશ ખન્ના (Rajesh Khanna) ની પુત્રી અને અક્ષય કુમાર (Akshay Kumar) ની પત્ની ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) ને કોઈ ઓળખની જરૂર નથી. તેના જન્મદિવસના અવસર પર, અમે તમને તેના જુના દિવસો વિશે જણાવી રહ્યા છીએ જ્યારે તે તેની માતા ડિમ્પલ કાપડિયા માટે કુલી તરીકે કામ કરતી હતી. આવો જાણીએ તેની પાછળની સંપૂર્ણ વાર્તા...

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन