Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY SUNNY DEOL WHEN SUNNY RIPPED HIS PANT IN ANGER OVER SHAHRUKH KHAN KNOW REASON MP

B'day Sunny Deol: જ્યારે શાહરૂખ ખાનનાં કારણે સની દેઓલે ગુસ્સામાં તેનું જ પેન્ટ ફાડી નાખ્યું હતું

વર્ષ 1993માં આવેલી ફિલ્મ 'ડર' (Darr)માં સની દેઓલ, શાહરૂખ ખાન અને જૂહી ચાવલા (Juhi Chawla)ની સાથેકામ કરી રહ્યાં હતા, આમ તો ફિલ્મમમાં સની દેઓલ હીરોનાં રોલમાં તો, પણ જેમ જેમ ફિલ્મની શૂટિંગ આગળ વધતી ગઇ તેમ તેમ સની દેઓલને સમજાયું કે ફિલ્મનો અસલી 'હીરો' તે નહીં પણ શાહરૂખ ખાન છે.