Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY SUNNY DEOL WHEN SUNNY RIPPED HIS PANT IN ANGER OVER SHAHRUKH KHAN KNOW REASON KM

B'day Sunny Deol: ...જ્યારે શાહરૂખ ખાનનાં કારણે સની દેઓલે ગુસ્સામાં પોતાનું જ પેન્ટ ફાડી નાખ્યું હતું

સની દેઓલ તેનાં ડાયલોગ્સ માટે દર્શકોની વચ્ચે ઘણાં લોકપ્રિય છે. પણ તેની એક્ટિંગથી પણ તે લોકો ખાસ ઇમ્પ્રેસ કરવામાં સફળ રહ્યાં છે. સની દેઓલે તેનાં કરિઅરમાં સુપરહિટ ફિલ્મો આપી છે.