ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)નો આજે જન્મ દિવસ છે. એકતા કપૂરનાં ટીવી શો 'કસૌટી જિંદગી કી' (Kasautii Zindagi Kay)માં પ્રેરણાનું કિરદાર અદા કરી ઘર ઘરમાં પ્રખ્યાત થઇ ગયેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Happy Birthday Shweta Tiwari) શ્વેતા ગત દિવસોમાં રોહતિ શેટ્ટીનાં સ્ટંટ બેઝ રિયાલિટી શો ખતરો કે ખિલાડી (Khatron Ke Khiladi) માટે ચર્ચામાં હતી. તો બીજી તરફ તે તેની પર્સનલ લાઇફ માટે પણ એટલી જ ચર્ચામાં રહે છે. પણ આ બધા ઉપરાંત એક વાત છે જેને કારણે તે ચર્ચામાં રહે છે અને તે છે તેની ફિટનેસ. (PHOTO-instagram/@shweta.tiwari)