Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY POOJA HEGDE WHEN CRAZY FAN SLEPT ON ROADSIDE FOR 5 DAYS ACTRESS WENT TO MEET HIM ND

B'day Spl: જ્યારે પોતાના ક્રેઝી ફેનને મળવા પહોંચી Pooja Hegde, 5 દિવસ સુધી ફૂટપાથ પર સૂતો હતો

Happy Birthday Pooja Hegde: સાઉથ સિનેમા (South Cinema)ની બ્યુટી ક્વીન પૂજા હેગડે (Pooja Hegde) 31 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 13 ઓક્ટોબર 1990ના થયો હતો. તમિલ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનારી પૂજાની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે. એવામાં એક ફેને તો હદ પાર કરી નાખી હતી...

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन