Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY POOJA BED HAVE A LOOK AT ACTRESS PRICELESS FAMILY PHOTOS MP

Happy Birthday Pooja Bedi: પૂજા બેદીએ જ્યારે પરિવારની સાથે વિતાવ્યો શાનદાર સમય

પૂજાનો જન્મ 11 મે 1970માં થયો હતો. પૂજા ઘણી વખત સોશિયલ મીડિયા (Pooja Bedi Birthday) પર તેનાં પરિવારની સાથે શાનદાર તસવીર શેર કરે છે. તો ચાલો એક્ટ્રેસ ને બર્થ ડે પર આપને દર્શાવીએ તેનાં પરિવારની ટાઇમ શેર કરી રહી છે.