પરિણીતિ ચોપારએ લેડીઝ વર્સેસ રિકી બહલથી આમ તો ડેબ્યુ કર્યુ પણ તેણે તેનાં વજન અને લૂકને કારણે ઘણી આલોચના સહન કરવી પડી. તે બોલિવૂડ એક્ટ્રેસ નહીં, પણ કોઇ સામાન્ય યુવતી લાગે છે. ફિલ્મી દુનિયામાં પરિણીતિનું આવવું પમ ઇ્તેફઆક હતો. લંડનમાં આવેલી મંદી દરમિયાન તેની નોકરી જતી રહી. અને પછી તેણે યશરાજ ફિલ્મ્સમાં કામ કરવાનું શરૂ કર્યું. પરીનીતિનો આજે જન્મ દિવસ છે. અને હવે તે બોલિવૂડનો ભાગ બની ગઇ છે. તેનાં જીવનમાં ફિલ્મી લાઇફની જેમ ઝ ઘણા જ ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવ્યા