Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY MANDAKINI ACTRESS WHO CREATED BUZZ WITH HER BOLD SCENES MP

HBD Mandakini: એક સીનથી રાતો રાત સ્ટાર બની ગઇ મંદાકિની, આજે પણ તેનાં અસલી નામથી અજાણ છે લોકો

આજે મંદાકિનીનો જન્મ દિવસ (Mandakini Birthday) છે. તેનો જન્મ 30 જુલાઇ 1969માં થયો હતો. હાલમાં મંદાકિની ઇન્ડસ્ટ્રીમાં તેની અંતિમ ઇચ્છા અંગે ચર્ચામાં હતી.