કિયારા અડવાણી (Kiara Advani) ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછા સમયમાં પોતાની ખાસ જગ્યા બનાવનાર એક્ટ્રેસમાંથી એક છે. તે બોલીવુડમાં તેના શાનદાર અભિનય તેમજ ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. કિયારા હંમેશા પોતાની સુંદર સ્ટાઈલથી ચર્ચામાં રહે છે. આજે કિયારા અડવાણીનો જન્મદિવસ (Happy Birthday Kiara Advani) છે, તો ચાલો આજે તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ જાણીએ.