Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY KEERTHY SURESH UNKNOWN FACTS AND CAREER BHOJPURI SOUTH ACTRESS KEERTHY SURESH RU MP

Rekhaની સાવકી માનો કિરદાર અદા કરી ફેમસ થઇ keerthy Suresh, નાની ઉંમરે જ બનાવ્યું કરિઅર

Happy Birthday Keerthy Suresh: સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ આજે 29 વર્ષની થઈ છે. જ્યારે બાળકની રમવાની ઉંમર હોય ત્યારે કીર્તિએ કામ કરવાનુ શરૂ કર્યું હતું. તેમના જન્મદિવસ પર જાણીએ તેઓ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો