Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY KAJOL GOT FIRST VILLAIN ACTRESS AWARD GH MP

Kajol B'day Spl: બેસ્ટ ફીમે બેસ્ટ ફિમેલ વિલનનો એવોર્ડ મેળવનાર પ્રથમ એક્ટ્રેસ છે કાજોલ

કાજોલે વર્ષ 1992માં આવેલી ફિલ્મ 'બેખુદી' દ્વારા બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં કાજોલના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો , પરંતુ કાજોલને ઓળખ 'બાજીગર' ફિલ્મથી મળી હતી. આ ફિલ્મથી શાહરુખ અને કાજોલની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી.