Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY DISHA VAKANI HERE ARE SOME UNKNOWN FACTS ABOUT TAARAK MEHTA KA OOLTAH CHASHMAH DAYABEN MP

B'day: ફ્રોડને કારણે દિશા વાકાણીએ કરવી પડી હતી બી-ગ્રેડ ફિલ્મ, જાણો આખો કિસ્સો

Happy Birthday Disha Vakani: દિશા વાકાણીએ દીકરીનાં જન્મ બાદ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka ooltah Chashmah)ને અલવિદા કહી દીધી હતી. જોકે એવી વાતો છે કે, તે જલદી જ શોમાં પરત ફરશે.