એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં તેનાં સુંદર લૂક્સ અને ટેલેન્ટનાં દમ પર અલગ ઓળખ બનાવનારી એક્ટ્રેસ દિશા પટની (Disha Patani)નો આજે જન્મ દિવસ છે. 13 જૂન 1992નાં તેનો જન્મ થયો હતો. આજે તે તેનો 29મો જન્મ દિવસ ઉજવી રહી છે. એક્ટ્રેસનાં જન્મદિવસ પર ફેન્સની સાથે સાથે બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ તેને વધામણાં આપી રહ્યાં છે. દિશાનાં જન્મ દિવસે ચાલો જાણીએ તેનાં વિશે 10 એવી વાતો જે હજુ સુધી અજાણી છે.