Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY DEEPIKA PADUKONE TRIVA ON RANVEER DEEPIKA LOVE STORY MP

B'Day : કરચલાને કારણે દીપિકાને થયો હતો રણવીર સાથે પ્રેમ, વાંચો આખી કહાની

એક દિવસ દિપીકામાં યશરાજ સ્ટૂડિયોમાં એક શૂટ પૂર્ણ કરી રહી હતી ત્યાં રણવીર આવ્યો અને મારી સાથે ફ્લર્ટ કરવા લાગ્યો. તે સમયે તે કોઇને ડેટ કરતો હતો તેમ છતા તે મારી સાથે ફ્લર્ટ કરતો હતો.