બોલિવૂડની આ હોટ એન્ડ સેક્સી બ્લેક કેટનું ઉપનામ મેળવી ચુકી છે
3/ 11
બિપાશા પોતાનાં દિવસની શરૂઆત પાકિસ્તાની ગાયક આતિફ અસલમનાં ગીતો સાંભળીને કરે છે
4/ 11
જ્યારે તે શૂટ પર જાય છે તો તેની ગાડીમાં ફક્ત આતિફને જ સાંભળે છે.
5/ 11
બિપાશાને ઉચાઈથી ખૂબ જ ડર લાગે છે
6/ 11
બિપાશા ડોક્ટર બનવા ઈચ્છતી હતી પણ 17 વર્ષની ઉંમરમાં ગોદરેજ સિન્થોલ સ્પર્ધા જીત્યા બાદ તેણે મોડલિંગની દુનિયામાં પદાર્પણ કર્યુ અને પછી અહીંની જ થઈને રહી ગઈ
7/ 11
બિપાશાએ ચેરિટી માટે સેક્સ વર્કર્સ સાથે પણ ડાન્સ કર્યો છે.
8/ 11
દીપિકા સાથે ખાસ પોઝમાં બિપાશા
9/ 11
બિપાશા અને જ્હોન 8 વર્ષ લીવ-ઇન રિલેશનમાં રહી ચુક્યા છે.
10/ 11
બિપાશાએ કરણ સિંઘ ગ્રોવર સાથે બે વર્ષ પહેલાં લગ્ન કરી લીધા
બિપાશા ડોક્ટર બનવા ઈચ્છતી હતી પણ 17 વર્ષની ઉંમરમાં ગોદરેજ સિન્થોલ સ્પર્ધા જીત્યા બાદ તેણે મોડલિંગની દુનિયામાં પદાર્પણ કર્યુ અને પછી અહીંની જ થઈને રહી ગઈ