Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY AYESHA JHULKA BOLLYWOOD ACTRESS MOVIE CAREER AND MARRIAGE LIFE VZ

HBD Ayesha Jhulka: 'જો જીતા વહી સિકન્દર'થી રાતોરાત બની ગઈ હતી સ્ટાર, છોડી દીધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી

આયેશા ઝુલ્કા (Ayesha Jhulka) બોલિવૂડ ફિલ્મ 'જો જીતા વહી સિકંદર' (Jo Jeeta Wohi Sikandar)થી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ફિલ્મમાં આમીર ખાન અને આયેશાની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આજે આયેશા પોતાનો 49મો જન્મ દિવસ ઉજવી રહી છે.