Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY ARSHAD WARSI JAYA BACHCHAN GAVE HIM A FIRST BREAK IN BOLLYWOOD BG

Arshad Warsi Birthday: માતા-પિતા ગુમાવ્યા, 17 વર્ષે બન્યા સેલ્સમેન, આજે ફેન્સના દિલ પર રાજ કરે છે અરશદ વારસી

આજે અરશદ વારસી તેનો 54મો જન્મદિવસ (Arshad Warsi Birthday) સેલિબ્રેટ કરી રહ્યો છે. તે પોતાના પાત્રમાં એટલો ડૂબી જાય છે કે તે દિલ અને દિમાગમાં એક છાપ છોડી જાય છે. અરશદ વારસીએ પણ સંઘર્ષથી ભરેલા દિવસો વિતાવ્યા છે. ખૂબ નાની ઉંમરે અરશદ વારસીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી પરંતુ તેણે જીવનમાં હાર ન માની.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन