Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY ANGOORI BHABHI AKA SHUBHANGI ATRE IS MOTHER OF 14 YEAR OLD DAUGHTER KNOW SOME INTERSTING FACTS MP

HBD SHUBHANGI ATRE:શુભાંગી છે 14 વર્ષની દીકરીની માતા, રિયલ લાઇફમાં છે ઘણી જ સ્ટાઇલિશ

શુભાંગી અત્રે (Shubhangi Atre)એ ઘણાં ટીવી શોમાં કામ કર્યું છે. જોકે તે અંગૂરી ભાભી બની ઘર ઘરમાં ફેમસ થઇ ગઇ છે. આજે તેનો 40મો જન્મ દિવસ છે. શુભાંગી અત્રેનાં લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરે થઇ ગયા હતાં. 11 એપ્રિલ 1981નાં એક બ્રાહ્મણ પરિવારમાં શુભાંગીનો જન્મ થયો. બાળપણથી જ તે એક્ટ્રેસ બનવા માંગતી હતી પણ તેનું સપનું લગ્ન બાદ પૂર્ણ થયું.