Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY AMITABH BACHCHAN SEE INSIDE PHOTOS OF PRATIKSHA AND JALSA BANGLOW MP

Happy Birthday Amitabh Bachchan: અંદરથી આવો દેખાય છે અમિતાભ બચ્ચનનો જલસા બંગલો, inside Photos

Happy Birthday Amitabh Bhachchan: 'પ્રતિક્ષા' બચ્ચનનો સૌથી જુનો અને સૌથી ખાસ બંગલો છે.આ બંગલામાં અમિતાભ બચ્ચન તેમનાં પિતા ડો. હરિવંશ રાય બચ્ચન અને મા તેજી બચ્ચનની સાથે રહેતો. તે બાદ તેમની પત્ની જયા અને બાળકો શ્વેતા અને અભિષેક પણ આ જ બંગલામાં રહેતા હતાં. તેઓ છેલ્લાં 40 વર્ષથી અહીં રહેતા. હવે તેઓ 'જલસા બંગલોમાં શિફ્ટ થઇ ગયા છે.'