Home » photogallery » મનોરંજન » Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

ન્ટેજ કારથી માંડી લક્ઝુરિયસ કાર્સનાં શોખીન અમિતાભ બચ્ચન (Amitabh Bachchan Car Collection) પાસે 17 જેટલી કાર્સ છે. અને તે તમામની કિંમત લાખો કરોડો રૂપિયામાં છે. રોલ્સ રોયસ (Rolls Royces), રેન્જ રોવર (Range Rover), બેન્ટલી (Bentley), BMW, ઓડી (Audi), મર્સિડિઝ (Mercedes), પોર્સ (Porsche), ટોયોટા (Toyota) અને મીની કૂપર (Mini Cooper)જેવી મોંધી દાટ કંપનીની ગાડીઓ તેમની પાસે છે. જેની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર આવતી રહે છે.

  • 111

    Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વિન્ટેજ કારથી માંડી લક્ઝુરિયસ કાર્સનાં શોખીન અમિતાભ બચ્ચન (Amitabh Bachchan Car Collection) પાસે 17 જેટલી કાર્સ છે. અને તે તમામની કિંમત લાખો કરોડો રૂપિયામાં છે. રોલ્સ રોયસ (Rolls Royces), રેન્જ રોવર (Range Rover), બેન્ટલી (Bentley), BMW, ઓડી (Audi), મર્સિડિઝ (Mercedes), પોર્સ (Porsche), ટોયોટા (Toyota) અને મીની કૂપર (Mini Cooper)જેવી મોંધી દાટ કંપનીની ગાડીઓ તેમની પાસે છે. જેની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર આવતી રહે છે.

    MORE
    GALLERIES

  • 211

    Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

    બેન્ટલી- તેમની પાસે બેન્ટલી છે. બેન્ટલી કન્ટેનિટેલ GT છે. જેન ભાવ 10 કરોડ રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 311

    Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

    આ ઉપરાંત તેમની પાસે ત્રણ રેન્જ રોવર છે. એક રેન્જ રોવર સ્પોર્ટ્સ જેનો ભાવ 60 લાખ રૂપિયા છે. એક લેન્ડ રોવર જેનો ભાવ 1 કરોડ રૂપિયા છે. જ્યારે રેન્જ રોવર ઇવોક પણ તેમની પાસે છે જેનો ભાવ 70 લાખ રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 411

    Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

    ટોયોટાની લેન્ડ ક્રૂઝર કાર પણ બિગ બીની પાસે છે જેનો ભાવ 1 કરોડ રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 511

    Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

    અમિતાભ બચ્ચનનું કાર કલેક્શ

    MORE
    GALLERIES

  • 611

    Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

    મિની કૂપર પણ અમિતાભ બચ્ચનની પાસે છે. જેનો ભાવ 1 કરોડ રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 711

    Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

    બિગ બીની પાસે ઓડીની ત્રણ કાર્સ છે. ઓડી A6 જેનો ભાવ 60 લાખ રૂપિયા છે. ઓડી Q7 જેનો ભાવ 80 લાખ રૂપિયા છે. અને ઓડી A8L બે કરોડ રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 811

    Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

    BMW કંપનીની તેમની પાસે ચાર કાર્સ છે. જેમાં બેનો ભાવ 2 કરોડ રૂપિયાથી વધુ છે. BMW 7 સિરીઝ અને BMW M4 જેનો ભાવ 2 કરોડ રૂપિયા છે. અને BMW 5 સિરીઝ અને BMW x6નો ભાવ 60 લાખ રૂપિયા અને 80 લાખ રૂપિયાની આસપાસ છે.

    MORE
    GALLERIES

  • 911

    Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

    Mercedes કંપનીની ત્રણ કાર્સ અમિતાભ બચ્ચનની પાસે છે. તેમની પાસે Mercedes Benz S Class અને C Class ગાડી છે. જેનો ભાવ 80 લાખ અને 50 લાખ રૂપિયા છે. મર્સિડિઝ G વેગન 2 કરોડ કૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 1011

    Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

    અમિતાભ બચ્ચનનું કાર કલેક્શન

    MORE
    GALLERIES

  • 1111

    Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

    અમિતાભ બચ્ચનનું કાર કલેક્શન

    MORE
    GALLERIES