Home » photogallery » entertainment » HAPPY BIRTHDAY ALIA BHATT BF RANBIR KAPOOR SURPRISE WITH PARTY MP

B'day: અડધી રાત્રે GF આલિયાને સરપ્રાઇઝ આપવા તેનાં ઘરે પહોચ્યો રણબીર કપૂર

આલિયા ભટ્ટને મોડી રાત્રે રણબીર કપૂર તેનાં મિત્રોની સાથે સરપ્રાઇઝ આપી હતી. આ સરપ્રાઇઝ બર્થ ડે પાર્ટીની તસવીર વાયરલ થઇ રહી છે.