Home » photogallery » entertainment » HAPPY 47TH BIRTHDAY MALAIKA ARORA TRIVIA STORY OF MALAIKA AND ARBAZ KHAN DIVORCE MP

HBD Malaika: મલાઇકા અરોરા માટે સહેલો ન હતો અરબાઝ સાથે સંબંધ તોડવો, જાતે જણાવી હતી હકિકત

Happy 47th Birthday Malaika Arora: મલાઇકા અરોરા (Malaika Arora) તેની પર્સનલ લાઇફ પર ઓછું બોલે છે, પણ એક જુના ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે તેનાં અને અરબાઝ ખાન (Arbaaz Khan)નાં સંબંધ અને તે સમય સંજોગો વિશે વાત કરી હતી.