Home » photogallery » entertainment » HANSIKA MOTWANI HOT BIKINI PHOTOS GONE VIRAL SEE ALL PICS HERE MP

Hansika Motwani: પ્રિન્ટેડ બિકિનીમાં શેર કરી તસવીરો, એક સમયે ઇન્ટરનેટ પર લીક થયો હતો ન્યૂડ VIDEO

Hansika Motwani : સાઉથ સિનેમાની હોટ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ (South Bold Actress) હંસિકા મોટવાની (Hansika Motwani) ફિલ્મોમાં ભલે જ ઓછી નજર આવતી હોય, પણ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અને ફેન્સની વચ્ચે તેની કોઇ ને કોઇ વીડિયો કે ફોટોઝ (Hansika Motwani Photos) શેર કરી ચર્ચમાં આવે છે. એવામાં હવે એક્ટ્રેસે પ્રિન્ટેડ બિકિંગમાં તેની તસવીર શેર કરી છે. જે જોયા બાદ તેનાં ફેન્સનાં દિલની ધડકનો વધી ગઇ છે.