Home » photogallery » entertainment » GUNJAN SAXENA RESPONDS TO CLAIMS HER BIOPIC IS PEDDLING LIES MP

ગુંજન સક્સેનાએ તેની બાયોપિકને 'જુઠ્ઠી કહાની' કહેવા બદલ આપ્યો સણસણતો જવાબ

બાયોપિક 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' (Gunjan Saxena: The Kargil Girl)ને 'જુઠ્ઠી કહાની' કહેવા બદલ કારગિલ ગર્લ ગુજન સક્સેના (Gunjan Saxena)એ સ્પષ્ટતા આપી છે.