ગલી બોયની પુરી ટીમે મહિલા દિવસના અવસર પર મહિલાઓનું સમ્માન કરીને સ્કર્ટ અથવા લુંગી પહેરી હતી રણવીર તેના ફેન્સ વચ્ચે લુંગી પહેરીને પહોંચ્યો હતો. રણવીરે ડાયરેક્ટરની વાત માનીને લુંગી પહેરી હતી અને ખુશી વ્યક્ત કરી હતી. બાજીરાવ મસ્તાનીના પ્રમોશન વખતે પણ રણવીર સ્કર્ટ પહેરીને ફેન્સ વચ્ચે પહોચ્યો હતો. બ્રાઈટ રંગની લુંગીમાં રણવીર થોડો વિચિત્ર તો લાગે છે. તેમ છતાં પણ લોકોએ તેના વખાણ કર્યાં