રણવીર સિંહ અને આલિયા ભટ્ટની 'ગલી બોય' દર્શકોને ખુબજ ઇમ્પ્રેસ કરી રહી છે. આ ફિલ્મની શરૂઆતની સાથે જ બોક્સ ઓફિસ પર તેને એવી પકડ જમાવી છે કે તે ટૂંક સમયમાં જ 100 કરોડ ક્લબમાં શામેલ થઇ શખે છે. તેણે ફક્ત ત્રણ દિવસમાં 50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અને ઓવરઓલ કમાણીની વાત કરીએ તો ચાર દિવસમાં તે 80 લાખ રૂપિયાને પાર પહોંચી ગઇ છે