<br />બે ચમચી મહેંદી પાઉડર, એક ચમચી દહીં, એક ચમચી મેથી, 3 ચમચી કોફી, બે ચમચી તુલસી પાઉડર અને 3 ચમચી ફુદીનાની પેસ્ટ મિક્ષ કરીને વાળમાં લગાવવી અને ત્રણ કલાક બાદ શેમ્પૂ કરી લેવું. આ પ્રયોગ કરવાથી નાની ઉંમરમાં સફેદ થઈ ગયેલા વાળ ફરી કાળા થઈ જશે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18ગુજરાતી તેની પુષ્ટિ કરતુ નથી. તેનો અમલ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)