Home » photogallery » entertainment » GOLDEN GLOBES AWARDS 2019 HINA KHAN SLAYS IN PINK GOWN BV

આ લૂક જોઇને ચાહકો બોલ્યા પ્રિયંકા અને દીપિકા બાદ બોલિવૂડની આગામી 'ડીવા'

ગોલ્ડ ઍવોર્ડ 2019 મુંબઇમાં યોજાયો હતો. આ ઍવોર્ડ સમારોહમાં ટીવી જગતની તમામ હસ્તીઓ હાજર રહી હતી. પરંતુ દરેકની નજર ખૂબ જ મોહક અભિનેત્રી હિના ખાન પર હતી.