ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલ ટીમ ઈન્ડિયાની સાથે ઈંગ્લેન્ડમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 રમી રહ્યો છે. પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેણે સારી બોલિંગ કરી હતી અને ટીમ ઈન્ડિયાની જીતમાં મોટી ભૂમિકા નિભાવી હતી. પરંતુ હાલ સોશિયલ મીડિયા અને કેટલાક મેનસ્ટ્રીમ મીડિયામાં તેના અફેરની અટકળો ચાલી રહી છે. (Image: Instagram)