Home » photogallery » entertainment » GLAMOROUS PICS KAJAL AGGARWAL ARRIVES IN MALDIVES TO CELEBRATE HONEYMOON SEE PHOTOS MP

પતિ સાથે હનીમૂન મનાવવાં માલદીવ્સ પહોંચી કાજલ, રેડ ડ્રેસમાં વાયરલ થઇ Glamorous તસવીરો

કાજલ અગ્રવાલ (Kajal Aggarwal)એ હાલમાં જ તેનાં બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ (Gautam Kitchlu) સાથે લગ્ન કર્યા છે અને બાદમાં તે હનીમૂન માટે નીકળી ગઇ છે.