એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની (Giorgia Andriani)એ ગોલ્ડન મોનોકિનીમાં તેની તસવીરો શેર કરી છે જે જોત જોતામાં સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ છે. ફેન્સ તેની તસવીરો જોઇ તેની અદાઓ પર ફિદા થઇ ગયા છે. તે તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. જે શેર કરતાંની સાથે જ વાયરલ થઇ રહી છે. (Image: Instagram)