Home » photogallery » entertainment » GHANSHYAM NAYAK IN DIP PAIN HE CANT EVEN DRINK WATER SAYS BAGHA AKA TANMAY VEKARIA MP

'નટુ કાકા'ના નિધન પર 'બાઘા' એ કહ્યું ‘બહુ તકલીફમાં હતા તેઓ, પાણી પણ પી શકતા ન હતા’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માં નટ્ટુ કાકા (Natu Kaka)નું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak)નું રવિવારે કેન્સરની બીમારીને લીધે નિધન થયું છે. તેમની વિદાયથી ‘તારક મહેતા..’માં નટ્ટુ કાકા-બાઘાની જોડી પણ તૂટી ગઈ છે. ‘બાઘા’નો રોલ કરતા તન્મય વેકરિયા (Tanmay Vekaria)એ જણાવ્યું કે ઘનશ્યામ નાયક બહુ તકલીફમાં હતા અને પાણી પણ પી શકતા ન હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन