Home » photogallery » entertainment » GHANSHAM NAYAK NATUKAKA TARAK MEHTA KA OOLTAH CHASHMAH CANCER DIED AP

Natukaka Died: 8 વર્ષની ઉંમરે જ શરુ કર્યો હતો 'નટુકાકા'એ અભિનય, શું હતી તેમની અંતિમ ઇચ્છા?

Entertainment news: કેન્સરની બીમારીથી લાંબા (Natukaka died due to cancer) સમય લડ્યા બાદ નટુકાકાએ જીવનનો જંગ હારી ગયા હતા. ઘનશ્યામ નાયકનો જન્મ ઉત્તર ગુજરાતના (North Gujarat) મહેસાણાના જિલ્લાના (Mehsana) વડનગર તાલુકાના (Vadnagar) ઊંઢાઈ ગામમાં 12 મે 1945ના રોજ થયો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन