<br />મોડલ ગહના વશિષ્ઠ (Gehana Vasisth) પોર્નોગ્રાફી મામલે ખુબજ ચર્ચામાં છે. રાજ કુન્દ્રા મામલે (Raj Kundra Case)માં પણ તેનું નામ જોડાયેલું છે.આ ઉપરાંત ગહના તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર સતત તેની બોલ્ડ તસવીરો શેર કરતી નજર આવી રહી છે. ગહનાએ શેર કરેલી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. (PHOTO-Instagram @gehana_vasisth)