હાલમાં ગીતા રબારી (Geeta Rabari Instagram) લંડનમાં છે અને એક ડાયરાનો કાર્યક્રમ કરી રહ્યાં છે ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તસવીરો શેર કરી છે તેઓ યુકેમાં રહેતા ગુજરાતીઓને પોતાનાં તાલનાં આધારે ઝુમવા માટે ગીતાબેન રબારી ત્યાં પહોંચ્યા છે. અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. (Photo- Instagram)