Home » photogallery » entertainment » GEETA KAPOOR GEETA MAA BIRTHDAY SPECIAL WEARS SINDOOR RAJEEV KHINCHI GOSSIP KP

B'day Spl: જ્યારે કુંવારી 'ગીતા મા'એ માંગમાં સિંદૂર ભરીને લોકોને ચોંકાવ્યા હતા, આ હેન્ડસમ હંક સાથે જોડાઇ ચૂક્યું છે નામ

ખુદ ગીતા કપૂરે પણ આ વ્યક્તિ સાથે તેની તસવીરો શેર કરી હતી અને સોશિયલ મીડિયા પર ચાહકોએ પણ આ બંનેની જોડીને ઘણો પ્રેમ આપ્યો હતો.