Home » photogallery » મનોરંજન » ગૌરી ખાનનો ખુલાસો- દિલ્હીથી કંટ્રોલ થાય છે મન્નતમાં થનારા કામ, કોલ્સથી મળે છે સ્ટાફને ઓર્ડર

ગૌરી ખાનનો ખુલાસો- દિલ્હીથી કંટ્રોલ થાય છે મન્નતમાં થનારા કામ, કોલ્સથી મળે છે સ્ટાફને ઓર્ડર

ગૌરી ખાન (Gauri Khan)એ જણાવ્યું કે, કેવી રીતે લોકડાઉનની વચ્ચે શાહરૂખ ખાન (Shah RuKh Khan) કુકિંગ કરતો હતો, તેની સાથે જ ગૌરીએ આ વાતનો પણ ખુલાસો કર્યો કે, તે તેનાં ઘરને કેવી રીતે વ્યવસ્થિત રાખે છે.

  • 14

    ગૌરી ખાનનો ખુલાસો- દિલ્હીથી કંટ્રોલ થાય છે મન્નતમાં થનારા કામ, કોલ્સથી મળે છે સ્ટાફને ઓર્ડર

    મુંબઇ: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) આ દિવસોમાં વધુમાં વધુ સમય તેનાં પરિવારની સાથે વિતાવી રહ્યો છે. આ દિવસોમાં શાહરૂખ ખાનનો આખો પરિવાર મુંબઇમાં જ છે. એવામાં લાંબા સમય બાદ તે તેનાં ઘર મન્નતમાં તે તેનાં બાળકો અને પરિવારની સાથે વ્યસ્ત છે. આ વચ્ચે ઇન્ટીરિયર ડિઝાઇનર અને એક્ટર શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન (Gauri Khan)એ શાહરૂખ ખાન અંગે ઘણાં મોટા ખુલાસા કર્યા છે. ગૌરીએ જણાવ્યું કે, કેવી રીતે લોકડાઉનની વચ્ચે શાહરૂખ ખાન કૂકિંક કરતો હતો. અને આ સાથે જ ગૌરીએ આ વાતનો પણ ખુલાસો કર્યો છએ કે, તે તેનાં ઘરને કેવી વ્યવસ્થિત રાખે છે.

    MORE
    GALLERIES

  • 24

    ગૌરી ખાનનો ખુલાસો- દિલ્હીથી કંટ્રોલ થાય છે મન્નતમાં થનારા કામ, કોલ્સથી મળે છે સ્ટાફને ઓર્ડર

    હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ગૌરી ખાને કહ્યું કે, કેવી રીતે તેની માતા દિલ્હીમાં રહી 'મન્નત'માં થતા કામને રિમોટ કંટ્રોલ કરે છે. ગૌરી ખાને NDTVને આપેલાં ઇન્ટરવ્યૂંમાં જણાવ્યું કે, તેની માતા મન્નતમાં કર્મચારીઓની સાથે સતત ફોન અને વ્હોટ્સએપ દ્વારા સંપર્કમાં રહે છે અને ઘરની સાફ સફાઇ અને ઘરની દેખરેખ કરે છે. તેનાંથી તેઓ વ્યસ્ત રહે છે અને તેમનો સમય પણ પસાર થઇ જાય છે. આ ઉપરાંત સ્ટાફને પણ તેઓ તેમનું કામ જણાવતાં રહે છે.

    MORE
    GALLERIES

  • 34

    ગૌરી ખાનનો ખુલાસો- દિલ્હીથી કંટ્રોલ થાય છે મન્નતમાં થનારા કામ, કોલ્સથી મળે છે સ્ટાફને ઓર્ડર

    ગૌરી કહે છે કે, મારા મોટાભાગનાં કામ મારી માતા રિમોટ કંટ્રોલ કરે છે. તે દિલ્હીમાં રહે છે છતાં પણ મુંબઇમાં મારા મન્નતનાં સ્ટાફને કંટ્રોલ કરે છે. તે વ્હોટ્સએપ મેસેજ અને ફોટોઝ દ્વારા ત્યાં રહીને સ્ટાફ સાથે વાત કરે છે.

    MORE
    GALLERIES

  • 44

    ગૌરી ખાનનો ખુલાસો- દિલ્હીથી કંટ્રોલ થાય છે મન્નતમાં થનારા કામ, કોલ્સથી મળે છે સ્ટાફને ઓર્ડર

    ક્યાં કઇ જગ્યા ગંદી છે ક્યાં સાફ સફાઇની જરૂર છે. તે બધુ જ તે દિલ્હીમાં બેઠા બેઠા મારા સ્ટાફને કહે છે. આનાંથી તેઓ વ્યસ્ત રહે છે. અને સ્ટાફ પણ સતર્ક રહે છે. મે તેમની પાસેથી ઘણું બધુ શીખ્યું છે. તે ફક્ત અને ફક્ત મોબાઇલ અને મેસેજીસ દ્વારા મારા ઘરને કંટ્રોલ કરી લે છે. આ બધુ ખરેખરમાં દિલચસ્પ છે.

    MORE
    GALLERIES