Home » photogallery » entertainment » GAURI KHAN MAKES HEADS TURN AS SHE ATTENDS EVENT IN BLACK DRESS PP

Gauri Khan Pics: બ્લેક આઉટફિટમાં ગૌરી ખાનનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો, જુઓ એક પછી એક તસવીરો

ગૌરી ખાન શનિવાર સાંજે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન ગૌરી ખાન ક્લાસી લુકમાં જોવા મળી. છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે કોફી વિથ કરન 7માં ગૌરી ખાનની ઉપસ્થિતિ વિશે અટકળો ચાલી રહી હતી, હવે સ્ટાર પત્નીએ આખરે પુષ્ટિ કરી છે કે તે ચેટ શોમાં જોવા મળશે. જો કે, શાહરૂખ ખાન તેની સાથે નહીં હોય, તેની સાથે ભાવના પાંડે, સીમા સચદેવ, મહીપ કપૂર અને નીલમ કોઠાકી સોની સામેલ થશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन