Home » photogallery » entertainment » GAURAV CHOPRA SHARE CUTE PHOTO WITH SON EX GIRLFRIEND NARAYANI SHOW LOVE MP

ગૌરવ ચોપરાએ દીકરાની સાથે શેર કરી ક્યૂટ ફોટો, Ex GF નારાયણીએ વરસાવ્યો પ્રેમ

ગૌરવ ચોપરા (Gaurav Chopra)એ સોશિયલ મીડિયા (Social Media) દ્વારા તેમનાં દીકરાની પહેલી ઝલક ફેન્સની સાથે શેર કરી છે. અને હવે નાનકડાં મહેમાનની તસવીર ફેન્સ સાથે શેર કરી છે.