Home » photogallery » entertainment » GAUHAR KHAN WINNER OF BIGG BOSS 7 RULES MADE IN BIGG BOSS 14 PHOTOS CH

Photos : બિગ બૉસ-7ની વિજેતા રહેલી ગૌહર ખાન Bigg Boss 14માં બનાવશે રુલ્સ

બિગ બૉસ 14ના ગ્રાન્ડ પ્રીમિયર શનિવારે શરૂ થઇ રહ્યો છે. બિગ બૉસ 7ની વિજેતા ગૌહર ખાન (Gauhar Khan) આ સીઝનમાં સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla) અને હિના ખાન (Hina Khan) સાથે મળીને નવી ભૂમિકામાં નજરે પડશે.