એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગૌહર ખાન હાલમાં લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. ગોહરે બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે 25 ડિસેમ્બરે લગ્ન કર્યા. કપલે નિકાહની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી હતી. પરંતુ હવે લગ્નના ત્રણ-ચાર દિવસ બાદ જે તસવીરો સામે આવી છે. તેણે જોઇ ફેન્સ ખૂબ એક્સાઇટેડ થઇ ગયા છે. (PHOTO: Instagram/GauharKhan)