Home » photogallery » entertainment » GAUAHAR KHAN REACHED MOSCOW FOR HONEYMOON WAS SEEN IN LOVE WITH ZAID DARBAR SEE PHOTOS MP

GAUAHAR KHAN મોસ્કોમાં હનીમૂન મનાવવાં પહોંચી જુઓ ZAID DARBAR સાથેની PHOTOS

ગૌહર ખાન (Gauahar Khan) અને ઝૈદ દરબાર (Zaid Darbar)એ તેમનાં હનીમૂન ટ્રીપની કેટલિક તસવીરો શેર કરી છે આ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. ફોટોમાં ગૌહર ઝૈદનાં સંપૂર્ણ પ્રેમમાં ડુબેલી નજર આવે છે.