Home » photogallery » entertainment » GARIMA CHAURASIA VIRAL PHOTOS COMPETITION ALSO GIVES BOLLYWOOD ACTRESSES A GLAMOROUS LOOK KM

Garima Chaurasia બોલિવૂડ અભિનેત્રીઓને ગ્લેમરસના મામલે આપે છે ટક્કર, જુઓ PHOTOS

ગરિમા ચૌરસિયા (Garima Chaurasia), જે ટિકટોક દરમિયાન લાઇમલાઇટમાં આવી અને ધીરે ધીરે તે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ. તમને જણાવી દઈએ કે, ગરિમા ચૌરસિયા એન્જિનિયર છે. તેણે રૂડકી કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું.