શિલ્પા શેટ્ટીનાં ઘરે ગણપતિ બાપ્પાનું આગમન થયુ છે અને તેણે આ રીતે તેમનું સ્વાગત કર્યુ છે. મૂર્તિનાં ઘરે પહોચતાની સાથે જ શિલ્પા શેટ્ટી નાચતી નજર આવી. શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા પણ આ સમયે હાજર હતાં જુઓ શિલ્પાનાં ઘરની ગણેશજીની મૂર્તિ રાજ અને શિલ્પાએ ગણેશજીની આરતી કરી જે બાદ બાપ્પાને ઘરે લઇ ગયા પતિનાં પગ ધોતી નજર આવી શિલ્પા શિલ્પા શેટ્ટીનાં ઘરે બાપ્પાનું આગમન